૩૫મી રાષ્ટ્રીય અંડર-૧૭ ઓપન અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં બીજા રાઉન્ડ પછી મહારાષ્ટ્રનો દબદબો

અમદાવાદ ૩૫મી રાષ્ટ્રીય અંડર-૧૭ ઓપન અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા પછી, મહારાષ્ટ્રના શૌનક બડોલે (ELO 2176) 2 પોઈન્ટ સાથે આગળ છે. બીજા રાઉન્ડમાં શૌનકે રાજસ્થાનના મેરિતા રુદ્રદમનને હરાવીને ટેબલમાં ટોચ પર પહોંચી ગયો છે. દિલ્હીના વંદન અલંકાર સવાઈ અને મહારાષ્ટ્રના વિહાન અગ્રવાલે 2-2 પોઈન્ટ મેળવીને ટેબલમાં બીજા અને ત્રીજા સ્થાન…

પાવરહાઉસ ટીમોનું પ્રભુત્વ, સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત

ગાંધીધામ હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલા એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ રહેલી UTT 87મી સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગઈ છે, જ્યાં અંડર-15 યુવતીઓની ટીમ ઇવેન્ટના સેમિફાઇનલ મુકાબલા નિશ્ચિત થઈ ગયા છે. ક્વાર્ટર ફાઇનલમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રે દમદાર પ્રદર્શન કરી પોતાને ખિતાબ માટેના મજબૂત દાવેદાર તરીકે…

KONAMI’s India eFootball™ Campaign with Cricketers Rinku Singh and Varun Chakravarthy, and Actors Naslen Gafoor and Chandu Salim Kumar Scores Strong Community Response

The limited-time Lionel Messi card drove strong fan engagement, while creator-led content and challenges sparked widespread participation across India ahead of more eFootball™ action tied to the FIFA World Cup 2026 season WINDSOR, UNITED KINGDOM Konami Digital Entertainment, B.V.  (KONAMI) today announced the successful conclusion of its India campaign for eFootball™. Featuring cricketers Rinku Singh and…

કર્ણાટક અને આસામે રોમાંચક મુકાબલાઓ જીત્યા, ગુજરાત હજી દાવમાં યથાવત્

ગાંધીધામ હરેશ સાંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલી રહેલી UTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગર્લ્સ U-15 ટીમ સ્પર્ધાનો પ્રારંભ એકતરફી જીતો અને રોમાંચક ટક્કરોથી થયો છે. મુખ્ય દાવેદારો—વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, PSPBA, કર્ણાટક, આસામ, રાજસ્થાન, NCOE અને તમિલનાડુ—એ શરૂઆતમાં જ બે-બે જીત મેળવીને પ્રી-ક્વાર્ટરફાઇનલ માટે પોતાનું સ્થાન મજબૂત…

IPLના કારણે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન બદલાયો , ઈજા બાદ ત્રણ ઘાતક બોલરો ટીમમાં પાછા ફર્યા

બાંગ્લાદેશ પ્રવાસ માટે ઇજાગ્રસ્ત શરૂઆત કરનારા ઓ’રોર્ક , ટિકનર અને ફિશરને પાછા બોલાવ્યા છે . મિશેલ સેન્ટનરની IPL પ્રતિબદ્ધતાને કારણે ટોમ લાથમ ટીમનું નેતૃત્વ કરશે. ODI શ્રેણી 17 એપ્રિલથી શરૂ થશે અને T20 શ્રેણી 27 એપ્રિલથી શરૂ થશે એસવીએન,નવી દિલ્હી  IPL 2026 ની ચર્ચા વચ્ચે, ન્યુઝીલેન્ડ ક્રિકેટે બાંગ્લાદેશ પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે….

ગુજરાત પાસે મોમેન્ટમ, નજર બંગાળ અને મહારાષ્ટ્ર પર અન્ડર-15 ગર્લ્સ ટીમ ઇવેન્ટ્સ સાથે ટૂર્નામેન્ટનો આગામી તબક્કો શનિવારથી શરૂ થશે

ગાંધીધામ UTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બોયઝ સ્પર્ધાઓ પૂર્ણ થતાં હવે ધ્યાન ગર્લ્સ વિભાગ તરફ વળ્યું છે. શનિવારથી હરીશ સાંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમમાં અન્ડર-15 ગર્લ્સ ટીમ ઇવેન્ટ્સ સાથે ટૂર્નામેન્ટનો આગામી તબક્કો શરૂ થશે. આ મેગા નેશનલ ઇવેન્ટનું સંયુક્ત આયોજન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)…

અમદાવાદમાં શતરંજનાં જંગમાં દેશનાં 24 રાજ્યોના 1935 ખેલાડીઓ દિમાગનો દમ દેખાડશે

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની બે ચેસ ટુર્નામેન્ટ્સનું આયોજન૦૦વિજેતાઓને અપાશે રૂ.11 લાખના ઇનામો,અમદાવાદના આંગણે આગામી તા.28 અને 29 માર્ચના રોજ શતરંજના ખેલાડીઓનો ભવ્ય મેળાવડો અમદાવાદ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (CRU) અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું…

સ્ટેટ વુમન્સ લીગ ફૂટબોલમાં એસએજીએફએની વિજય કૂચ જારી

હિંમતનગર ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026  ના મેચ SAG  હીમતનગર ખાતે રમાય રહેલ છે જેમાં 25.3.26 ના રોજ રમાયેલી મેચમાં કહાની એફએએ પીયાલી કોરા અને દિનશા પટેલના 1-1 ગોલ ની મદદથી એસએજી એફએ આરટી ને 2-0 થી, એસએજી એફએ વડનગરે ખુશ્બુબેન પટેલના એક માત્ર ગોલથી ડોજર્સ એફસી બરોડાને 1-0…

વિવાન ટેબલ ટેનિસ અન્ડર-15માં ગોલ્ડન ડબલ સાથે નેશનલ ચૅમ્પિયન, ગુજરાતને 2 ગોલ્ડ-2 બ્રોન્ઝ

ગાંધીધામ ગુજરાતનો ઉદયમાન સ્ટાર વિવાન દવે યાદગાર અભિયાન પૂર્ણ કરતાં શાનદાર ડબલ સિદ્ધિ હાંસલ કરી છે. વિવાનએ UTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અન્ડર-15 બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો અને સાથે ટીમ ચેમ્પિયનશિપનો તાજ પણ પોતાના નામે કર્યો. રોમાંચક ફાઈનલ મુકાબલામાં વિવાને હરિયાણાના વત્સલ ડુકલનને 3-2થી પરાજિત કર્યો. બે ગેમથી પાછળ હોવા…

અમદાવાદમાં ક્રિકેટને ગાજતું કરનાર કોચ કુરેશી સરનું નિધન

અમદાવાદછેલ્લા સાડા ચાર દાયકાથી અમદાવાદમાં ક્રિકેટ કોચ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર કોચ એમ.એસ કુરેશીનું ટુંકી માંદગી બાદ ૮૧ વર્ષની વયે બુધવારે અમદાવાદમાં નિધન થયું હતું. ૧૯૭૭માં અમદાવાદના નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટનું કોચિંગ શરૂ કરનાર કુરેશી સરે તેમના સાડા ચાર દાયકા દરમિયાન ૯૦ હજારથી વધુને ક્રિકેટનું કોચિંગ આપ્યું હતું. તેમની પાસે તાલિમ મેળવનારા સંખ્યાબંધ…

87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર – કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતે રોમાંચક અંતિમ મુકાબલામાં ખિતાબ જીત્યો

ગાંધીધામ આજે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025 ના અંડર-15 બોયઝ ટીમ ફાઇનલમાં ગુજરાતે જબરદસ્ત ટક્કરમાં મહારાષ્ટ્રને 3-2 થી હરાવી ખિતાબ પોતાના નામે કરી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ફાઇનલ મુકાબલો સતત ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો, જેમાં મહારાષ્ટ્રે નિલય પટ્ટેકરએ દેવ ભટ્ટને…

અદાણી સ્પોર્ટ્સલાઈને ગર્વ હૈની ઓફિશિયલ જર્સીનું અનાવરણ કર્યું

અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈને આજે તેના મુખ્ય એથ્લીટ પ્રોગ્રામ, ‘ગર્વ હૈ’ ની ઓફિશિયલ જર્સીનું અનાવરણ કર્યું. જેને એવોર્ડ વિજેતા ડિઝાઇનર આકિબ વાની દ્વારા ડિઝાઇન કરાવામાં આવી છે, આ જર્સી ‘ગર્વ હૈ’ પહેલ હેઠળ વિવિધ રમતગમત સાથે સંકળાયેલ તમામ એથ્લેટ્સ માટે એક સંયુક્ત ઓફિશિયલ કીટ તરીકે કામ કરશે. જર્સીના અનાવરણ પ્રસંગે અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય…

87મી ઇન્ટર સ્ટેટ સબજુનીયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાત અંડર-15 બોયઝ ટીમ સેમિફાઇનલમાં

ગાંધીધામ યુટીટી 87મી ઇન્ટર સ્ટેટ સબજુનીયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મંગળવારે ગુજરાતની અંડર-15 બોયઝ ટીમે શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ જમાવીને ગુજરાતની ટીમે પીએસપીબી-એ ટીમને 3-0થી હરાવી હતી અને અંતિમ ચાર ટીમમાં…

એક જ IPL સિઝનમાં સૌથી વધુ કેચ પકડનારા 5 ખેલાડીઓ , બે ભારતીય પણ સામેલ છે

એક જ IPL સિઝનમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ 2016 માં બન્યો હતો. તે હજુ પણ અકબંધ છે એસવીએન,મુંબઈ કેચ મેચ જીતે છે એ ક્રિકેટની સૌથી પ્રખ્યાત કહેવત છે. મેચ જીતવા માટે કેચ પકડવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક કેચ મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે. T20 મેચ ખૂબ જ ઝડપી હોય છે, જેના કારણે…

SFL ફૂટબોલ લીગ મુંબઈ 2025-26 સીઝન U8, U10 અને U12 શ્રેણીઓમાં રોમાંચક ફાઇનલ સાથે સમાપ્ત થઈ

મુંબઈ SFL ફૂટબોલ લીગ મુંબઈએ તેની ૨૦૨૫-૨૬ સીઝન સફળતાપૂર્વક પૂર્ણ કરી, જેમાં શહેરભરમાં કેટલીક સૌથી આશાસ્પદ યુવા ફૂટબોલ પ્રતિભાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. અંડર-૮, અંડર-૧૦ અને અંડર-૧૨ શ્રેણીઓમાં ફાઇનલમાં ખેલાડીઓ, કોચ અને પરિવારો માટે ઉચ્ચ-ઉર્જા પ્રદર્શન, સ્પર્ધાત્મક ભાવના અને યાદગાર ક્ષણો રજૂ કરવામાં આવી. અંડર-8 ફાઇનલમાં, MH ઓરાંજે FC ભાંડુપે શિસ્ત અને મજબૂત રક્ષણાત્મક રમતનું પ્રદર્શન…

નેશનલ ડેફ એથલેટિક્સ અને સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતે 21 ગોલ્ડ સાથે 53 મેડલ્સ મેળવ્યા

અમદાવાદ ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફની યજમાનીમાં યોજાયેલી 10મી નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર તથા 27મી નેશનલ ડેફ સિનિયર એથલેટિક્સ અને સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભારતના 21 રાજ્યોમાંથી 750 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 2026 સિલ્વર જ્યુબીલી વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ ચેમ્પિયનશીપમાં ગુજરાતનાં રમતવીરોએ વિવિધ મીટરની રનિંગ, હાઇજમ્પ, લોન્ગ જમ્પ, શોટપુટ અને ડિસ્ક્સથ્રો…

સ્ટેટ વુમન્સ લીગ ફૂટબોલમાં એસએજીએફએનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026  ના મેચ SAG  હીમતનગર ખાતે રમાઈ રહેલી સ્પર્ધામાં 21.3.26 ના રોજ રમાયેલ મેચ માં એસએજી એફએ  (આરટી) એ ત્રીશા ના 2 ગોલ અને સાંજના ના 1 ગોલની મદદથી એઆરએ એફ સી ને 2-0 થી,   એસએજી એફએ એ રક્ષા ના 4 ગોલ  ની મદદથી,…

આદિપુર ખાતે યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

ગાંધીધામ અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે પ્રતિષ્ઠિત યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2025 નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. બોયઝ અંડર-15 (U-15) ટીમ સ્પર્ધાની આજથી શરૂઆત થઈ હતી જેમાં ભારતના જુદા જુદા રાજ્ય ની 32 ટીમો  ખિતાબ જીતવા માટે સ્પર્ધા કરશે. ટીમ ઈવેન્ટની…

સૌરભ દુબે કોણ છે ? હરાજીમાં વેચાયો નથી , એક પણ મેચ રમ્યો નથી , હવે તે KKR માટે સાઇન થયો છે !

KKR એ સૌરભ દુબેનો સમાવેશ કર્યો છે, જે અગાઉ IPL હરાજીમાં વેચાયા વિના રહ્યો હતો એસવીએન,નવી દિલ્હી  IPL 2026 ની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે . ક્રિકબઝ અનુસાર, આકાશ દીપ આગામી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. KKR એ આકાશના સ્થાને સૌરભ દુબેને કરારબદ્ધ કર્યો છે. સૌરભ અગાઉ…

બંગાળના બોયઝ ફેવરિટ, ગુજરાત અપસેટ સર્જી શકે છે

ગાંધીધામUTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બોયઝ અંડર-15 (U-15) ટીમ સ્પર્ધા આવતીકાલથી હરેશ સાંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે. 23 થી 31 માર્ચ, 2026 દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં કુલ 32 ટીમો ટાઇટલ ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે.પશ્ચિમ બંગાળની ટીમ 600 પોઈન્ટ્સ સાથે સંચિત…