મહિલા T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર , ભારત પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે

2026નો ICC મહિલા T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાઈ રહ્યો છે. મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થશે. ICC એ શેડ્યૂલ જાહેર કરી દીધું છે નવી દિલ્હી  ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું આયોજન ઇંગ્લેન્ડમાં થવાનું છે. આ વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થશે . ICCએ ટુર્નામેન્ટનો સમયપત્રક પણ જાહેર કરી દીધો છે. મહિલા…

ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આણંદને હરાવી ખેડા ચેમ્પિયન

અમદાવાદ ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આણંદને હરાવી ખેડા ચેમ્પિયન  બની હતી. 24.2.26 ના રોજ રમાયેલ ફાઇનલ મેચ માં ખેડા અને આણંદ ની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. ફર્સ્ટ હાફ માં બંને ટીમો એટેકિંગ રમત રમતી હતી. આણંદની ટીમ પોતાની પાસે બોલ પઝેસન રાખી રમતી હતી. હાફ ટાઇમ નો સ્કોર 0-0…

ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬માં ગુજરાતના કુશલ જાનીએ ખિતાબ જીત્યો

આણંદ આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬ના છેલ્લા 9મા રાઉન્ડ પછી, ગુજરાતના કુશલ જાની (ELO 1958) એ 8.5 પોઈન્ટ મેળવીને ખિતાબ જીત્યો. સમગ્ર ટુર્નામેન્ટમાં કુશલનું પ્રદર્શન શાનદાર રહ્યું. કુશલે છેલ્લા રાઉન્ડમાં રાજસ્થાનના અરુણ કટારિયાને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. ગુજરાતના અન્ય એક ખેલાડી કર્તવ્ય અનડકટે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવ્યું જેના કારણે તે 8.5 પોઈન્ટ…

ટી20 વર્લ્ડ કપની સુપર એઈટમાં ભારતની દ.આફ્રિકા સામે 76 રને કારમી હાર

દ.આફ્રિકાના સાત વિકેટે 187 રનના જવાબમાં ભારતીય ટીમ 18.5 ઓવરમાં 111 રન બનાવી શકી અમદાવાદ અભિષેક શર્મા વર્લ્ડ કપમાં સતત ચોથી વખત શૂન્ય રને આઉટ થવા સહિત ભારતના ટોચના બેટસમેન્સની કંગાળ બેટિંગને લીધે ભારત ટી20 વર્લ્ડ કપની સુપર એઈટની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રને હારી ગયું હતું. દ.આફ્રિકાએ પ્રથણ બેટિંગ કરતા સાત વિકેટના ભોગે…

ભારતીય ટીમ સાતત્ય સાથે વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ મેળવવા માગે છે: મંધાના

એસવીએન,એડિલેડ ઉપ-સુકાની સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, ભારતીય મહિલા ટીમ સતત ટોચ પર રહેવા માંગે છે અને વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ મેળવવા માંગે છે. 50 ઓવરના પોતાના પ્રથમ વર્લ્ડ કપ વિજય પછી, મહિલા ટીમ હવે આ વર્ષના અંતમાં ટી20 વર્લ્ડ કપ જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ટીમે ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણી જીત સાથે વર્ષની…

ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ગ્રુપ ‘Y’ માં અમદાવાદ – આણંદ વચ્ચે સેમી ફાઇનલ

રાજકોટ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26માં 22.2.26 ના રોજ પુલ ‘Y’ નો ફર્સ્ટ ક્વાટર ફાઇનલ મેચમાં અમદાવાદે સાહિલ મંજૂરના 32મી મિનિટના એકમાત્ર ગોલથી સુરેન્દ્રનગરને 1-0 થી હાર આપી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી ક્વાટર ફાઇનલમાં  આણંદે  ભવ્ય ચૌધરી અને ચિત્રાંશના 1-1 ગોલની મદદથી…

તૈયારીઓ કોમનવેલ્થ ગેમ્સની, નજર ઓલિમ્પિકની યજમાની પર

ગુજરાત સરકારે માત્ર એક વર્ષમાં રમત-ગમત માટેના બજેટમાં આશરે 100 ટકાનો જ્યારે 2023-24ના નાણાંકીય વર્ષની સરખામણીએ 253 ટકાના વધારો કર્યો, જેમાં રમત-ગમતની માળખાકીય સુવિધા ઊભી કરવા પાછળ 911 કરોડની જંગી જોગવાઈ કરાઈ નરેન્દ્ર આઈ. પંચોલી, ગાંધીનગર એક તરફ કેન્દ્ર સરકારે તેના બજેટમાં 2026-27ના વર્ષ માટે ભારતીય રમતને ઐતિહાસિક પ્રોત્સાહન આપતા યુવા બાબતો અને ખેલ મંત્રાલયને…

ગ્રુપ સ્ટેજમાં નિષ્ફળ , સુપર 8 માં તબાહી મચાવી શકે છે , 5 ખેલાડીઓથી બધાને ડર લાગશે

2026 ના T20 વર્લ્ડ કપના ગ્રુપ તબક્કામાં નિષ્ફળ ગયા. આમ છતાં, સુપર 8માં તેમને હળવાશથી લેવામાં આવશે નહીં   એસવીએન,અમદાવાદ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજ મેચો પૂર્ણ થઈ ગઈ છે. સુપર 8 મેચો આજથી શરૂ થઈ ગઈ છે. સુપર 8 માં આઠ ટીમો નવ દિવસમાં 12 મેચ રમશે. સુપર 8 માં પહોંચેલી ટીમોના…

સ્મૃતિ મંધાનાએ એડિલેડમાં ઐતિહાસિક ઇનિંગ રમી , ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારીને નવો ઇતિહાસ

સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે 82 રનની ઇનિંગ સાથે 33 મી T20I અડધી સદી ફટકારી. તે ઓસ્ટ્રેલિયા સામે આઠ વખત 50+ સ્કોર બનાવનારી બીજી અને 4,000 રન બનાવનારી બીજી મહિલા ક્રિકેટર બની એસવીએન,એડિલેડ  ઓસ્ટ્રેલિયામાં કાંગારૂઓ સામે સ્મૃતિ મંધાનાના બેટે ફરી એકવાર સફળતા મેળવી. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની છેલ્લી T20 મેચમાં, મંધાનાએ 82 રનની ધમાકેદાર ઇનિંગ તો રમી…

અભિષેકની પાછળ આખી ટીમ ઊભી છેઃ સૂર્યકુમાર યાદવ

કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેક શર્મા અને તિલક વર્માનું સમર્થન કરતા કહ્યું કે ટીમ તેમની પાછળ મજબૂતીથી ઊભી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા મધ્ય ઓવરોમાં સમજદારીપૂર્વક બેટિંગ અને અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગની રણનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો એસવીએન,અમદાવાદ  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 સીઝનની મહત્વપૂર્ણ મેચ પહેલા કેપ્ટન સૂર્યકુમાર…

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સેન્ચુરી ક્લબને બે વિકેટે હરાવીને ઈન્વિટેશન વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન

અમદાવાદ સુરજ સર્યાલ (66), રુદ્ર એન. પટેલ (55*) અને ચિરાગ પરમાર (50) ની આક્રમક અડધી સદીઓની મદદથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ધિરુભાઈ અંબાણી ઈન્વિટેશન વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સેન્ચુરી સીસીને બે વિકેટે હરાવીને ચેમ્પિયન બની હતી. રિઝર્વ બેન્કે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરી સેન્ચુરી સીસીની ઈનિંગ્સ 50 ઓવરમાં સાત વિકેટે 328 રને અટકાવી હતી…

ગાંધીધામ ખાતે ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડે નેશનલ ટીટી  ટુર્નામેન્ટ માર્ચમાં યોજાશે

ગાંધીધામ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિયેશનને આગામી 87મી યુટીટી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના આયોજનની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 23થી 31મી માર્ચ દરમિયાન ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાશે. 5,11,200/- રૂપિયાની કુલ ઇનામી રકમ ધરાવતી આ નેશનલ ઇવેન્ટ જીએસટીટીએ અને કચ્છ જિલ્લા…

કેનેડા કેપ્ટને T20 વર્લ્ડ કપમાં નિવૃત્તિ લીધી , પોતાના દેશ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો

અનુભવી કેનેડિયન બેટ્સમેન નવનીત ધાલીવાલ અફઘાનિસ્તાન સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ નિવૃત્તિ લેશે. 11 વર્ષની કારકિર્દી દરમિયાન કેનેડાના સૌથી સફળ T20 બેટ્સમેન અને કેપ્ટન ધાલીવાલ હવે કોચિંગ દ્વારા યુવા ખેલાડીઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરશે એસવીએન,નવી દિલ્હી  આઠ ટીમો T20 વર્લ્ડ કપના આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ છે . 12 ટીમોની સફરનો…

શાહિદ આફ્રિદી સાથે ટકરાવ કરનારો શાદાબ ખાનનું ભારત સામે કેવું પ્રદર્શન રહ્યું છે ?

શાદાબ ખાન અને શાહિદ આફ્રિદી વચ્ચે ઝઘડો થયો, ત્યારબાદ આફ્રિદીએ શાદાબ પર નિશાન સાધ્યું. કેટલીક રીતે, મોટી ટીમો સામે શાદાબનો રેકોર્ડ ખાસ પ્રભાવશાળી નથી એસવીએન,નવી દિલ્હી  ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી ટીમનો લેગ સ્પિનર શાદાબ ખાન 2021ના ICC વર્લ્ડ કપ સાથે વિવાદ શરૂ થયો. શાદાબના એક નિવેદન પર આફ્રિદીએ નારાજગી વ્યક્ત કરી. શાદાબે કહ્યું હતું કે તેમની પેઢીએ ICC…

એક જ મેચમાં 4 કેચ , 4 વિકેટ : શામર જોસેફે T20 વર્લ્ડ કપમાં અદ્ભુત રેકોર્ડ બનાવ્યો

ઈટાલી સામે ચાર વિકેટ અને ચાર કેચ લઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો . તે સફેદ બોલના ક્રિકેટ ઇતિહાસમાં આ દુર્લભ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી છે. તેની આ સિદ્ધિથી વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ સ્ટેજમાં અજેય રહી અને સુપર 8 માં આગળ વધ્યું એસવીએન,કોલકાતા  T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈટાલી વચ્ચે મેચ જોવા મળી. ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે…

હીરામણિ સ્કૂલ નર્સરી / કે.જી. વિભાગમાં ભૂલકાંઓનો વાર્ષિક રમતોત્સવ યોજાયો

હીરામણિ સ્કૂલમાં ભણતરની સાથે-સાથે રમત-ગમતની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ નિપૂર્ણ બને તે દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને નર્સરી – જુનિયર કે.જી. અને સિનિ.કે.જી.ના 320 જેટલા નાના ભૂલકાંઓ દ્વારા હીરામણિ સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં  યોગા, દોડ, કરાટે, લીંબુચમચી વગેરે જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬

અમદાવાદ આનંદ ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન, વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE) અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે ૨૧.૨.૨૦૨૬ અને ૨૨.૨.૨૦૨૬ના રોજ આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતભરમાંથી કુલ 453 ખેલાડીઓ ભાગ લેવાના છે. ચેસના FIDE કાયદા…

ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભરૂચ-અમદાવાદનો વિજય

રાજકોટ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26ની 20.2.26 ના રોજ પુલ ‘Y’ નો ફર્સ્ટ મેચ મા ભરૂચે બનાસકાંઠા ને 5-0 થી હરાવેલ, બીજા મૅચંમા અમદાવાદે  પંચમહાલની ટીમને 7-0 થી મહાત આપી હતી. ત્રીજી  મૅચમાં સુરેન્દ્રનગર અને આણંદ વચ્ચે  1-1 થી ડ્રૉ થઈ હતી. રાજકોટમાં રમાઈ…

દુબેની આક્રમક અડધી સદી, ભારતે વર્લ્ડ કપની મેચમાં નેધરલેન્ડને 17 રને હરાવ્યું

ભારતના છ વિકેટે 193 રનની સામે નેધરલેન્ડની ટીમે સાત વિકેટે 176 રન બનાવ્યા અમદાવાદ શિવમ દુબે આક્રમક 66 રન બાદ બોલર્સની ચુસ્ત બોલિંગના જોરે ભારતે વર્લ્ડ કપની તેની છેલ્લી મેચમાં નેધરલેન્ડને આસાનીથી …રને હરાવ્યું હતું. સુપર એઈટમાં ભારતનો 22 ફેબ્રુઆરી રવિવારે  દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 68510 હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં…

સુપ્રીમ કોર્ટે ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની  અરજી પર નોટિસ જારી કરી

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં, તેણે ઘરેલુ હિંસા અધિનિયમ અને CrPC ની કલમ 125 હેઠળ તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા કેસોને કોલકાતાથી દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે એસવીએન,નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ક્રિકેટર મોહમ્મદ શમીને…