શ્રીલંકાએ ઓમાનને હરાવ્યું , T20 વર્લ્ડ કપમાં જોરદાર જીત, નેટ રન રેટમાં નોંધપાત્ર વધારો
શ્રીલંકાએ ઓમાન સામેની વર્લ્ડ કપ મેચમાં 105 રનથી જીત મેળવી. આ ટુર્નામેન્ટમાં તેમનો સતત બીજો વિજય હતો. આ જીત સાથે, તેમની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ એસવીએન,પલ્લેકેલે શ્રીલંકા અને ઓમાન વચ્ચે T20 વર્લ્ડ કપ મેચ રમાઈ. શ્રીલંકાની ટીમે આ મેચમાં મોટી જીત નોંધાવી છે. શ્રીલંકાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, પછી ભલે તે…
