મહારાષ્ટ્રમાં પક્ષોની તોડફોડથી ભાજપે નુકસાન વેઠવું પડશે
જાન્યુઆરીમાં ચૂંટણી યોજાઈ હોત તો ભાજપ અને તેના સહયોગીઓને ભારે નુકસાન થયું હોત નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ લોકોની નજર મહારાષ્ટ્ર પર રહેશે. તેનું મુખ્ય કારણ રાજ્યની રાજકીય ગતિવિધિઓ છે. મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જેણે 2019ની સામાન્ય ચૂંટણી પછી ગઠબંધનની રાજનીતિમાં મોટો ફેરફાર જોયો છે. શિવસેના અને એનસીપી વચ્ચેના વિભાજનથી લઈને…
