જાવા દ્વીપમાં 6.4ના ભૂકંપથી એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું
ભૂકંપના કારણે મધ્ય જાવા પ્રાંતના ક્ષેત્રમાં ફેલાયેલા સેંકડો ઘરો, કેટલાક કાર્યાલયો, સ્વાસ્થ્ય અને શિક્ષા સુવિધાઓને સામાન્ય નુકશાન થયું જકાર્તા ઈન્ડોનેશિયાના જાવા દ્વિપ પર શુક્રવારે 6.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 10 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂકંપ દરમિયાન એક વ્યકિતિને હાર્ટ એટેક આવવાથી મોત થઈ ગયુ હતું. બીએનપીબીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું…
