આજથી વડોદરા ખાતે પાંચમી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટનો પ્રારંભ
વડોદરા અમદાવાદના પુરુષ વર્ગના ટોપ સીડ ખેલાડી ધૈર્ય પરમાર યુટિટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ફેવરિટ ગણાશે. આ સ્પર્ધાનું આયોજન વડોદરાની ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના આશ્રય હેઠળ 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ, વી.એમ.એસ.એસ. સમા ખાતે કરવામાં આવ્યું છે. આ…
