કોંગ્રેસને આઈટીએ 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી
આવકવેરા વિભાગની નવી ડિમાન્ડ 2017-18 થી 2020-21 માટે છે, જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો અને તેના પછી આવકવેરા વિભાગે તેની મુશ્કેલીઓમાં બમણો વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણી પહેલા…
