યુએઈનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી, ભારત 77મા ક્રમે
યુએઈના પાસપોર્ટ ધારકોને દુનિયાના 130 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. યુએઈનો મોબિલિટી સ્કોર 180 ગણવામાં આવ્યો નવી દિલ્હી નવુ વર્ષ શરૂ થતા જ દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ પણ જાહેર થયુ છે. લેટેસ્ટ રેન્કિંગમાં યુએઈએ સૌથી સારો દેખાવ કર્યો છે અને પાકિસ્તાનનો પાસપોર્ટ રેન્કિંગમાં વધારે નીચે ગયો છે. યુએઈના પાસપોર્ટને દુનિયાના સૌથી શક્તિશાળી…
