Sabar Dairy Recruitment 2025 – Apply for 17+ Posts
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/sabar-dairy-recruitment-2025-apply-for-17-posts
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/sabar-dairy-recruitment-2025-apply-for-17-posts
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/gtu-itr-recruitment-2025-apply-for-advt-no-08-2025
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/gtu-recruitment-2025-apply-for-admin-posts-online
ગુજરાતથી કરી શરૂઆત, હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી અમદાવાદ પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદમાં કાર્યરત જનરલ આસિસ્ટન્ટ મનોજ કુમાર અને અંજુ દેવીની પુત્રી પૂજા કુમારીએ કોમ્બેટ રેસલિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. બિહારમાં જન્મેલી પૂજા હાલમાં કર્ણાટકમાં એમબીએ કરી રહી છે અને તેણે અમદાવાદ (ગુજરાત)થી પોતાની રમતગમત કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે…
અમદાવાદ 14 મી સપ્ટેમ્બર હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં હિન્દી કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધો.8 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં હિન્દી રાષ્ટ્રભાષા પ્રત્યે રસ-રુચિ કેળવાય તે હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યા ભારતી મિશ્રા…
મુંબઈ પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સાયબ્રિલા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) નેટવર્ક સાથે તેના ઇન્ટિગ્રેશનની જાહેરાત કરી હતી. આ વ્યૂહાત્મક પહેલ ઓએનડીસી નેટવર્કના ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સાયબ્રિલાના મજબૂત બેકેન્ડ પ્લેટફોર્મનો લાભ લઈને સમગ્ર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની એક્સેસ વિસ્તારવા પીજીઆઈએમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીજીઆઈએમ ઈન્ડિયાનું ઇન્ટિગ્રેશન…
એનર્જલ, બજાજ આલિયાન્ઝ, હોટેલ ગ્રાન્ડ ડ્રેગન અને એકોર્ડ હોસ્પિટલ વહીવટી સમર્થકો સાથે ભાગીદાર તરીકે જોડાયા છે, કારણ કે મેરેથોનમાં રેકોર્ડ 6,600+ દોડવીરોનું સ્વાગત છે લેહ વિશ્વની સૌથી ઊંચી AIMS-પ્રમાણિત મેરેથોન, લદ્દાખ મેરેથોન, આ સપ્ટેમ્બરમાં રેકોર્ડ ભાગીદારી સાથે તેની સીમાચિહ્નરૂપ 12મી આવૃત્તિમાં પ્રવેશ કરતી વખતે સાત ભાગીદારો સાથે તેના કોર્પોરેટ સમર્થનને મજબૂત બનાવ્યું છે. 11 થી…
અમદાવાદ દેવાંશ અવત્રામણિ અને આર. સાઈરામ રક્ષિત (રિવરસાઇડ સ્કૂલ) એ શીલ મહેતા (અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ) સાથે હૈદરાબાદમાં વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ (WRO) નેશનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, IIT બોમ્બે અને 40 અન્ય ટીમોને હરાવી. એડવાન્સ્ડ ફ્યુચર એન્જિનિયર્સ કેટેગરીમાં, તેઓએ એક સ્ટીયરિંગ-ડ્રાઇવ રોબોટ બનાવ્યો જે ટ્રેકની આસપાસ સ્વાયત્ત ડ્રાઇવિંગ કરવા સક્ષમ છે. ઇન્ડિયા STEM ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને…
સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની 3 મીટર અને 1 મીટર કેટેગરીમાં સિલ્વર મેળવ્યા*સમગ્ર ભારતમાંથી સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની કેટેગરીમાં ભાગ લેનાર એકમાત્ર વ્યક્તિ*આ સ્પર્ધા જીતવા રમેશ કાનાડેએ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારમાંથી ટ્રેનિંગ લીધી હતી** ૮૩ વર્ષની ઉંમરે જયારે મોટાભાગના લોકો જીવનની સાંજ માણતા હોય છે,ત્યારે આ સિનિયર સિટીઝને પોતાના જ જીવનમાં એક નવો…
લખનૌ, ઉત્તર પ્રદેશ 25 ડિસેમ્બર, 2025 ના રોજ શરૂ થનારી ઉત્તર પ્રદેશ કબડ્ડી લીગ (UPKL) ની સીઝન 2 માટે અપેક્ષાઓ વધી રહી છે, ત્યારે SJ અપલિફ્ટ કબડ્ડી પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટર સંભવ જૈને લખનૌમાં માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ રાજ્યમાં યુવા સશક્તિકરણ અને રમતગમતની શ્રેષ્ઠતા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ…
ગિફ્ટ સિટી, ભારત/અબુ ધાબી આર્થા ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીએ વર્ષ 2030 સુધીમાં 3 અબજ ડોલરની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સુધી પહોંચવાના તેના મહત્વાકાંક્ષી ધ્યેયના ભાગરૂપે વૈશ્વિક વિસ્તરણ યોજના રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આર્થા ભારત ગિફ્ટ સિટીમાં મોરિશિયસથી તેના સ્પેશિયલ સિચ્યુએશન ફંડની ડોમિસાઇલ શિફ્ટ કરનારી તે પહેલી કેટેગરી 3 એઆઈએફ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર…
અમદાવાદ એકા ક્લબ ખાતે પિલેટ્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. આ વર્કશોપ શારીરિક અને માનસિક ઉર્જા પ્રદાન કરતો હતો. પિલેટ્સ દરેક પોઝ અને મૂવિંગ સાથે શરીરને વધુ લવચીક અને મજબૂત બને છે. મનને પણ આરામ અને શાંતિ આપી નવી ચેતનાનું સર્જન કરે છે. એકા ક્લબ વેલનેસ અને તંદુરસ્તીને પ્રાધાન્ય…
અમદાવાદ તા.08-09-2025 ના રોજના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે, અમદાવાદ મેડિકલ સાયંસીસ દ્વારા એજીંગ પ્રોસેસ સંદર્ભ હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલોને વૃદ્ધની ઉંમર સાથે રોજ બરોજની કસરતો કરવા વિષે ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી હતી.
અમદાવાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. કે.જી. વિભાગના ભૂલકાંઓ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને આયાબેનની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું વિદ્યાર્થીઓના ઉત્સાહ તેમજ શિક્ષકો પ્રત્યેની સન્માનની ભાવના બદલ…
મુંબઈ ડ્રાય ફ્રૂટ્સ, નટ્સ અને હેલ્થી સ્નેકિંગમાં ભારતની અગ્રણી બ્રાન્ડ કંપનીઓ પૈકીની એક પ્રોવેન્ટસ એગ્રીકોમ લિમિટેડે (NSE SM Symbol: PROV) બદામ અને અન્ય સૂકામેવા પર જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના ભારત સરકાર દ્વારા લેવાયેલા ભવિષ્યલક્ષી પગલાંનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ મહત્વનો સુધારો વપરાશને પ્રોત્સાહન આપશે અને તંદુરસ્ત, પોષકતત્વોથી ભરપૂર પ્રોડક્ટ્સને ભારતીય ગ્રાહકો માટે વધુ…
અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં 5મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આ શિક્ષણદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद मे पलतें हैं । આ પંક્તિને ચરિતાર્થ કરતાં શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ આચાર્ય, કો-ઓર્ડિનેટર, શિક્ષક, ક્લાર્ક તથા સેવક કર્મચારીની ભૂમિકા ભજવી…
ટુર્નામેન્ટમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ ભાગ લેશે, ગુજરાતના ખેલાડીઓ માટે ઉત્તમ તક અમદાવાદઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન (AITA)ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આઠમી સપ્ટેમ્બરને સોમવારથી અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઇટીએફ J30 જેવી પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. 14મી સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઇવેન્ટમાં ભારતના પ્રતિષ્ઠિત ખેલાડીઓ ઉપરાંત ગુજરાતના પણ ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેનારા…
સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અંડર-13માં મોખરાના ખેલાડી ધ્રુવ ભંભાણી અને ગર્લ્સમાં વિન્સી તન્નાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ટાઇટલ જીતી લીધા હતા.અંડર-13…
સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે અમદાવાદના અભિલાષ રાવલે 14 વર્ષના ઇંતેજારનો અંત લાવીને તથા ટાઇટલ નહીં જીતવાના તમામ અફસોસ અને સંઘર્ષને પાછળ રાખીને…
સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મી ત્રિવેદીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ)ને 3-1થી…