એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટ હીરામણિ સ્કૂલનો ફાઈનલમાં પ્રવેશ
એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે શ્રી વિદ્યાનગર સ્કૂલને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. તા.11-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે શ્રી વિદ્યાનગર સ્કૂલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. શ્રી વિદ્યાનગર સ્કૂલે 50 ઓવરમાં 6 વિકેટે 223 રન કર્યા હતાં. નીલ પુરાનીએ 10 ઓવરમાં 44 રન આપીને 2 વિકેટ લીધી હતી….
