ઇન્ડિયન ઓઇલે વિશ્વની નંબર 1 પેરા-આર્ચર શીતલ દેવીને તેની પ્રતિષ્ઠિત સ્પોર્ટિંગ યાદીમાં સામેલ કરી
નવી દિલ્હી, અત્રે આયોજિત એક મહત્વના સમારંભમાં વિશ્વની પ્રથમ ક્રમની પેરા આર્ચર શીતલ દેવીનું ઇન્ડિયન ઓઇલ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેઇન્ડિયન ઓઇલ સ્પોર્ટ્સ સમુદાયમાં જોડાનારી પ્રથમ પેરા-એથ્લેટ બની હતી. ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ પેરા-તિરંદાજી ક્ષેત્રે શીતલ દેવીની અભૂતપૂર્વ, પ્રશંસનીય અને સફળ યાત્રાને બિરદાવી તેમને કાર્યકાળ આધારિત કરાર પત્ર અર્પણ…
