સુર્યનો તાપ ઘટાડીને ક્લાઈમેટ ચેન્જ પર નિયંત્રણ મેળવાશે
સૂર્યથી પૃથ્વી પર આવતા તડકાને ઘટાડવાનો વિચાર જ્વાળામુખી ફાટવાની બે ઘટનાઓ પરથી આવ્યો નવી દિલ્હીપૃથ્વી પર વધતા તાપમાન અને ક્લાઈમેટ ચેન્જને અંકુશમાં લેવા માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક નવા આઈડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આઈડિયા છે સૂર્યથી આવતા તાપને ઘટાડવાનો. સાંભળીને થોડુંક વિચિત્ર લાગશે , પરંતુ…
