લાલ સાગરમાં યુએસના જહાજો પર ડ્રોનથી હુમલા
લગભગ પાંચ કલાક સુધી હુમલા કરાયા હોવાનો પેન્ટાગોનનો દાવો વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન લાલ સાગરમાં અમેરિકાના એક યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આ જહાજો પર ડ્રોન વડે હુમલો કરાયો હતો. પેન્ટાગોને આ માહિતી આપી હતી. યમનના હૌથી બળવાખોરોએ તેના પછી તે…
