રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓને 7000ની મર્યાદામાં એડહોક બોનસ અપાશે
આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને મળશે અમદાવાદગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી ત્યારે હવે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપીને સરકારે બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની યાદીમાં વર્ગ-4ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો…
