તલાલાના ગામમાં ભૂખ્યા સિંહોના ટોળાને ભગાડવા બદલ એકની ધરપકડ
ત્રણ વ્યસ્ક બાળસિંહ અને એક સિંહણનું ટોળુ ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક ગાયનું મારણ કરતા ગામજનો ઉશ્કેરાયા હતા અમરેલીતાલાલા તાલુકાના મંડોરણા ગામમાં માનવ-સિંહ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ વનવિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ સિંહનો પીછો કર્યા બાદ લાકડીથી હુમલો કર્યો હોય તેવા બે વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા….
