બિપરજોયના લેન્ડફોલ બાદ જામનગર, દ્વારકા અને કચ્છમાં સૌથી વધુ સહિત રાજ્યના 117 તાલુકામાં વરસાદ
વાવાઝોડું ત્રાટક્યા બાદ 29 હજારથી પણ વધુ લોકો પ્રભાવિત થયા અને 25 જેટલાં ગામો તેની ચપેટમાં આવ્યા, વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું, આજે સ્થિતિ સામાન્ય થવાની શક્યતા અમદાવાદઅરબ સાગરમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું 15 જૂન ગુરુવારની રાત્રે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. બિપોરજોય વાવાઝોડું ત્રાટકતા 125થી 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે…
