140 કરોડના બોન્ડ ખરીદનારી કંપનીને 14,400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો
મેઘાએન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને બોન્ડ ખરીદ્યાના માત્ર એક જ માસમાં મહારાષ્ટ્રમાં મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી અપલોડ કરી દીધી. સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનારી કંપનીઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બીજા સ્થાને રહી છે. નંબર વન પર ફ્યુચર…
