ગોત્રીમાં હનીટ્રેપ કેસમાં યુવતી-બે નકલી પોલીસ સામે ફરિયાદ
મસાજના નામે યુવતીએ મેડિકલ ઓફિસરને ફસાવીને કપડાં ઊતરાવી લીધા, 10 લાખની માગણી કરી વડોદરા વડોદરાના ગોત્રી વિસ્તારમાં હની ટ્રેપનો શિકાર બનેલા મેડિકલ ઓફિસરે આખરે પત્નીને વિશ્વાસમાં લઈ ગોત્રી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને બે ડુપ્લીકેટ પોલીસ સામે ગુનો દાખલ કર્યો છે. ન્યુ સમા રોડ વિસ્તારમાં મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર…
