મણિપુરની ઘટના પર બોલિવૂડ સ્ટાર્સની આકરી પ્રતિક્રિયા
અક્ષય કુમાર, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા સહિત ઘણા બોલીવૂડ સેલેબ્સે પણ આ ચોંકાવનારી ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી નવી દિલ્હી મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. આ ભયાનક ઘટનાના વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ બર્બર ઘટનાથી રોષે ભરાયેલા લોકો સોશ્યલ મીડિયા પર…
