દેશના સૌથી વધુ સરેરાશ આવક ધરાવતા શહેરમાં બેંગલુરુ પ્રથમ, દિલ્હી ત્રીજા ક્રમે
PRICE અને ટાટા સન્સના અહેવાલમાં શહેરી ભારતની આવક, ખર્ચ અને વપરાશનું રસપ્રદ ચિત્ર; વડોદરા ઘરેલુ ખર્ચમાં ટોપ-3માં નવી દિલ્હી દેશમાં સૌથી વધુ સરેરાશ આવક ધરાવતા શહેરોની યાદીમાં બેંગલુરુ પ્રથમ સ્થાને છે, જ્યારે ચંદીગઢ બીજા અને દિલ્હી ત્રીજા ક્રમે છે. બીજી તરફ, સરેરાશ ઘરેલુ ખર્ચના મામલે ચંદીગઢ, તિરુવનંતપુરમ અને વડોદરા ટોચના ત્રણ શહેર તરીકે સામે આવ્યા…
