હવે નવી નિસાન મેગ્નાઇટ ઉપલબ્ધ છે સીએનજી રેટ્રો ફિટમેન્ટ કિટ સાથે
ગુરુગ્રામ નિસાન મોટર ઇન્ડિયાની લોકપ્રિય એસયુવીએટલે કે નવી નિસાન મેગ્નાઇટ સરકારે મંજૂર કરેલી સીએનજીરેટ્રોફિટમેન્ટકિટ સાથેઅવેલબલ થશે. આ કિટનેમોટોઝેન (ત્રીજી પાર્ટી)દ્વારા દેશના કાયદાઓ અનુસાર સંપૂર્ણ રીતે વિક્સાવવામાં, ઉત્પાદિત કરવામાં અને ગુણવત્તાની ખાતરી સાથે તૈયાર કરવામાં આવી છે.મોટોઝેન દ્વારા કિટના ઘટકો માટે વોરંટી પણ આપવામાં આવશે.આ પહેલ નિસાનની ગ્રાહકપ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં કંપની પર્યાવરણને અનુકુળ અને…
