અભિનેતા વિજયની હારની અફવાથી ચાહકે ગળું કાપી લીધું, કૃષ્ણાગિરીમાં ભયનો માહોલ
તમિલનાડુના કૃષ્ણગિરીમાં, અભિનેતા વિજયના એક કટ્ટર ચાહકે તેની હારની અફવાઓ સાંભળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. યુવકે જાહેરમાં પોતાનું ગળું કાપી નાખ્યું અને હાલમાં હોસ્પિટલમાં દાખલ છે ચેન્નાઈ તમિલનાડુમાં રાજકારણ અને સિનેમાનું જોડાણ કોઈ નવી વાત નથી , પરંતુ ક્યારેક આ જુસ્સો જીવલેણ સાબિત થઈ શકે છે. સોમવારે સવારે કૃષ્ણગિરીમાં એક ભયાનક ઘટનાએ બધાને ચોંકાવી દીધા….
