યુએસના વિદેશમંત્રીએ તુર્કીના વિદેશ મંત્રી સાથે વાત કરી
તુર્કીના નેતા સાથેની વાતચીતમાં એન્ટોની બ્લિંકને તેમના પ્રયાસો બદલ આભાર માન્યો વોશિંગ્ટન ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાન સાથે વાત કરી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે બ્લિંકને તુર્કીના મંત્રી…
