આઈપીએલમાં અનકેપ્ડ ખેલાડીની સેલેરીમાં વધારો કરવાનો બીસીસીઆઈનો નિર્ણય
અનકેપ્ડ ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે તેમને આ ઇન્સેન્ટીવ પ્લાન મુજબ આઈપીએલની ટીમો તરફથી વધુ સેલેરી મળશે મુંબઈઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન આવતીકાલે દુબઈમાં થવાનું છે. આઈપીએલની તમામ 10 ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાહતી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલ ઓક્શન 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે…
