એસબીઆઈને બેંકના યુનિક કોડ જાહેર કરવા સુપ્રીમની સુચના
‘શું બેંક કોર્ટના નિર્ણયને સમજી શકી નથી?’ સુપ્રીમ કોર્ટ કયા ફોર્મેટમાં ઈલેક્ટોરલ બોન્ડના ડેટા માગે છે અને કઈ માગણીઓ કરવામાં આવી છે? ચીફ જસ્ટિસ નવી દિલ્હી ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક મહિના પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)તેના ડેટ યોગ્ય રીતે જાહેર કર્યા નથી. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ફરી ઠપકો આપવો પડ્યો છે. ચીફ…
