ભારતીય નૌસેનાએ 35થી વધુ વિમાન-બે યુદ્ધજહાજ સાથે યુદ્ધાભ્યાસ કર્યો
ભારતીય નેવીએ દરિયાઈ વિસ્તારમાં નિરંતર હવાઈ સંચાલન સુનિશ્ચિત કરવા અને ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું નવી દિલ્હીભારતીય નેવી રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સુરક્ષા માટે સંકલ્પ અને દ્રઢતા સાથે સતત વિકસિત થઈ છે. તે લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખી અને મિશનના વિસ્તારની મર્યાદારને પૂરી કરવાની દિશામાં સતત તેની…
