T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો ; સ્ટાર બોલર ટુર્નામેન્ટમાંથી બહાર , રિપ્લેસમેન્ટ કરાશે
2026 T20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે , જેમાં સ્ટાર બોલર જોશ હેઝલવુડ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે એસવીએન,નવી દિલ્હી વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ચેમ્પિયન બનવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. અનુભવી બોલર જોશ હેઝલવુડ એચિલીસ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે….
