અંડર-13 ગર્લ્સ અસ્મિતા ફૂટબોલ ટૂર્નામેન્ટનો 28 જાન્યુઆરીથી ભાવનગરમાં પ્રારંભ
દેશના ચાર રાજ્યોમાં સ્પર્ધાનું આયોજન, ગુજરાતની ટીમ જાહેર અમદાવાદ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેસન (AIFF), સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્ષ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા ભારતના જુદા જુદા 4 રાજ્યો- પંજાબ, બેંગલોર, નાગાલેંડ અને ગુજરાતમાં મેજર લીગ ફૂટબોલ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટનું આયોજન થશે. ગુજરાતમાં ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી…
