સેન્સેક્સમાં 372 અને નિફ્ટીમાં 139 પોઈન્ટનો વધારો નોંધાયો
બીએસઈ સેન્સેક્સ 72500ની સપાટીને સ્પર્શી ગયો, દિવસના કારોબારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 21770ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો મુંબઈશેરબજારનો કારોબાર ગુરુવારે બમ્પર તેજી સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 372 પોઈન્ટ ઉછળીને 72410 ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી 139 પોઈન્ટ વધીને 21793 પોઈન્ટ ના સ્તર પર બંધ થયો છે. ગુરુવારે, કોલ ઈન્ડિયા લિમિટેડના શેરમાં…
