ભેટો અને મફત કૂપનનો લોભ મોંઘો સાબિત થશે ; આંખના પલકારામાં તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
સ્કેમર્સ નવી રીતે લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ ક્રિસમસ દરમિયાન ભેટો , કૂપન્સ , રોકડ વાઉચર અને અન્ય ઓફરોના વચન આપીને લોકોને લલચાવી રહ્યા છે . આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ખતરનાક વાત એ છે કે આ સંદેશાઓ પરિચિતો , મિત્રો અને અન્ય લોકો તરફથી આવતા હોય તેવું લાગે છે , કારણ કે તેમના…
