ગુગલે ઇયરબડ્સ- હેડફોનથી હૃદયના ધબકારા જાણી શકાય એવી ટેક્નોલોજી વિકસાવી
ગૂગલના વૈજ્ઞાનિકોએ ઑડિયોપ્લેથિસ્મોગ્રાફીનું સફળ પરીક્ષણ કર્યું નવી દિલ્હીવાયરલેસ ઈયરબડ અને હેડફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો મીટિંગ, મેટ્રો, બસ સહિત દરેક જગ્યાએ આ ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. હિયરેબલ ગેજેટ્સના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, ગૂગલે એક ટેક્નોલોજી વિકસાવી છે જેની મદદથી ઇયરબડ્સ અને હેડફોન દ્વારા હૃદયના ધબકારા જાણી શકશો. એટલે કે, મ્યુઝિક સાંભળવાની…
