આરસીબી ચહલને હરાજીમાં ખરીદવા માગતી હતીઃ માઈક હેસન
ચહલને રિલીઝ કરવા પાછળનું કારણ સમજાવવા ફોન કરવામાં આવ્યો હતો, તે નારાજ હતો અને તેણે વાતચીતમાં રસ દાખવ્યો ન હતો નવી દિલ્હી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2022માં સ્પિનર યુઝવેન્દ્ર ચહલને રિટેન કર્યો ન હતો અને તેને મેગા ઓક્શનમાં મોકલ્યો હતો. આ અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો નિર્ણય છે. કારણ કે ચહલ આઈપીએલ અને ટી20આઈ ક્રિકેટમાં ભારતનો…
