અમિતાભ રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ગયા હતા
બિગ બીના હોસ્પિટલમાં દાખલ થવાના કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાના સમાચાર ખોટા નીકળ્યા, જેની પુષ્ટિ ખુદ અમિતાભ બચ્ચને કરી હતી મુંબઈ શુક્રવારે એક સમાચાર ઝડપથી વાયરલ થયા, જેણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. સમાચાર આવ્યા કે અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે અને તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન એવું…
