આઈપીએલમાં ભારતીય ખેલાડીને વર્કલોડ મેનેજમેન્ટ માટે સૂચના નહીં અપાય
ફ્રેન્ચાઇઝીના સપોર્ટ સ્ટાફે એનસીએને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓના ફિટનેસ અપડેટ્સ આપવા પડશે નવી દિલ્હી આ વખતે ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી થવાની તૈયારી છે. જેમાં 20 ટીમો ભાગ લેશે. ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ પહેલેથી જ જાહેર કરી દેવાયું છે. ભારતીય ટીમે છેલ્લે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપનો…
