174 વર્ષના ઈતિહાસમાં 2023નો મે મહિનો ત્રીજો સૌથી ગરમ
એનઓએએએસના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર પૃથ્વીની દરિયાઈ સપાટીનું તાપમાન પણ સતત બીજા મહિને રેકોર્ડ સ્તરે રહ્યું નવી દિલ્હી પૃથ્વી પર થઇ રહેલી ગતિવિધિઓથી માનવી ચેતી જાય તો સારું. કેમ કે અવારનવાર વાવાઝોડાં, કાળઝાળ ગરમી, આંધી, અકાળે વરસાદ, ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓને કારણે પૃથ્વી પર માનવતા સામે મોટા પડકાર ઊભા થઇ રહ્યા છે. આ દરમિયાન નેશનલ સેન્ટર ફોર…
