ઈઝરાયલનો ગાઝામાં ભારે બોમ્બમારો, 133 જણાનાં મોત
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો ઉકેલ શોધવા માટે ઈજિપ્તની રાજધાની કૈરોમાં એક બેઠક અનિર્ણિત કૈરો અમેરિકા, ઈઝરાયલ, ઈજિપ્ત અને કતારના મંત્રણાકારો ઈજિપ્તની રાજધાની કૈરોમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન ઈઝરાયલી ટેન્કોએ રાફાહના પૂર્વ વિસ્તારમાં સોમવારે આખી રાત બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આપેલી…
