મુસ્લિમ બાળકોએ હિન્દુ બાળકોની પાણીની બોટલોમાં પેશાબ ભેળવ્યો! શાળામાં હોબાળો
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક પ્રાથમિક શાળામાં ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓએ બે હિન્દુ વિદ્યાર્થીઓની પાણીની બોટલોમાં પેશાબ ભેળવી દેતા ભારે હોબાળો મચી ગયો બાગપત. સોશિયલ મીડિયા પર અયોગ્ય સામગ્રી જોવી તમારા અને તમારા બાળકો માટે કેટલી ખતરનાક બની શકે છે તેનું એક ઉદાહરણ પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં જોવા મળ્યું. કેટલાક વિદ્યાર્થીઓએ તેમના પિતાના મોબાઇલ ફોન…
