રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ બાદ કેનેડાના લોકો માટે ભારત વિઝા શરૂ કરશે
ભારતે રાજદ્વારીઓની સલામતીને અનુલક્ષીને થોડા સપ્તાહ પહેલાથી કેનેડાના લોકોને વિઝાની પ્રક્રિયા બંધ કરી દીધી છે નવી દિલ્હી વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો તે ટૂંક સમયમાં કેનેડાના લોકો માટે વિઝા સેવા શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે ભારત દ્વારા વિઝા સેવા થોડા અઠવાડિયા માટે…
