ડીપી વર્લ્ડ એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ઇએસસી) સાથે ફીટ કરવામાં આવેલ તેના નવા ફ્લીટ સાથે કાર્યસ્થળ પર સલામતી અને ક્ષમતા વધારે છે
નવી દિલ્હી ડીપી વર્લ્ડ, અત્યાધુનિક પૂરવઠા ચેઇન પૂરી પાડતી એક અગ્રણી વૈશ્વિક કંપની, એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ઇએસસી)થી સંપન્ન પ્રાઈમ મૂવર્સની નવી ફ્લીટ સાથે તેના કાર્યસ્થળની સલામતી અને ક્ષમતામાં એક ડગલું આગળ વધે છે. ઉદ્યોગની સર્વપ્રથમ પહેલ એ સુરક્ષિત તથા ભરોસાપાત્ર પૂરવઠા ચેઇન સોલ્યુશન્સ પૂરું પાડવા માટેના ડીપી વર્લ્ડના અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ લેવાના ચાલુ પ્રયત્નોનું…
