સાંસદના રાજીનામાના પ્રશ્ન પર બ્રિજભૂષણ પત્રકાર પર ચિડાયા

બ્રિજ ભૂષણ સિંહે મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કર્યું, માઈક તોડી નાખ્યું નવી દિલ્હીરેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના ભૂતપૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ મહિલા કુસ્તીબાજો સાથેના જાતીય સતામણીના આરોપોની તપાસનો સામનો કરી રહ્યા છે. આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એવામાં બ્રિજ ભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા પત્રકાર સાથે ગેરવર્તન મામલો…

પ.બંગાળમાં ટીએમસીને 34 હજારથી વધુ બેઠકો સાથે અજેય લિડ

ટીએમસીની નજીકની હરીફ ભાજપે 9,545 બેઠકો, સીપીઆઈ(એમ) એ 2,885 સીટો, કોંગ્રેસે 2,498 સીટો જીતી છે કોલકાતાપશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. બે વર્ષ પહેલા ટીએમસીએ સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. રાતભર ચાલેલી ગણતરી બાળ રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) દ્વારા આપવામાં…

એશિયાકપમાં ભારત-પાકિસ્તાનની મેચ શ્રીલંકામાં રમાશે

પાકિસ્તાન આ વખતે હાઇબ્રિડ મોડલ હેઠળ એશિયાની યજમાની કરશે, પરંતુ તે ઘરઆંગણે માત્ર 4 મેચોનું આયોજન કરશે નવી દિલ્હીભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી એશિયા કપ 2023ની મેચ શ્રીલંકામાં જ રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી…

મહેશ બાબુની પુત્રીએ ફોટોશૂટ માટે એક કરોડની ફી લીધી

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની પુત્રી સિતારાએ 11 વર્ષની ઉંમરે એવું કરી બતાવ્યું છે જેના કારણે દરેકને તેના પર ગર્વ છે ચેન્નાઈસાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ અને બોલીવુડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરની સુંદર દીકરી સિતારા હાલ ચર્ચામાં છે. સિતારા તાજેતરમાં જ ટાઇમ્સ સ્ક્વેર પર દેખાનારી પ્રથમ સ્ટારકીડ બની છે. હાલમાં જ તેણે એક જ્વેલરી બ્રાન્ડ માટે…

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નેપાળી શખ્સનો હોબાળો

નેપાળી યાત્રીએ કેબિન ક્રૂ મેમ્બર સાથે મારપીટ કરી હતી અને ફ્લાઈટની અંદરનો દરવાજો પણ તોડી નાખ્યો નવી દિલ્હીકેનેડાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મંગળવારે એક યાત્રીએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. નેપાળી યાત્રીએ કેબિન ક્રૂ મેમ્બર સાથે મારપીટ કરી હતી અને ફ્લાઈટની અંદરનો દરવાજો પણ તોડી નાખ્યો હતો. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી…

11 દિવસમાં એક લાખથી વધુ લોકોએ અમરનાથ યાત્રા કરી

યાત્રા 1 જુલાઈથી શરુ થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ખરાબ હવામાનને કારણે ત્રણ વાર સ્થગિત કરવામાં આવી હતી દહેરાદૂનઅમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીએ જણાવ્યુ હતું કે ગઈકાલે 18 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાની અંદર…

જી-20 બેઠકની વિગતો-ગુપ્ત માહિતી પાક. મોકલવાના આરોપસર શખ્સની ધરપકડ

ગાઝિયાબાદ પોલીસે ઈન્ટેલિજન્સ બ્યુરોની માહિતીના આધારે નવીન પાલ નામના વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી નવી દિલ્હીવિદેશ મંત્રાલયના એક કામચલાઉ કર્મચારીને પાકિસ્તાનમાં એક અજાણી વ્યક્તિ સાથે જી-20 બેઠકોની વિગતો તથા અન્ય ગુપ્ત માહિતી શેર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ગાઝિયાબાદ પોલીસે ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ની માહિતીના આધારે નવીન પાલ નામના વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી હતી.પ્રાપ્ત…

બેંગલુરૂમાં 24 વિપક્ષોના નેતા સામેલ થશે

8 નવી પાર્ટીઓએ 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ એકજૂટતા દર્શાવવા વિપક્ષી દળોના પ્રયાસોને સમર્થન જાહેર કર્યું નવી દિલ્હીઆગામી 17-18 જુલાઈએ કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં યોજાનાર વિપક્ષી એકજૂટતાની બીજી બેઠકમાં ઓછામાં ઓછા 24 રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. સૂત્રો અનુસાર 8 નવી પાર્ટીઓએ 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ એકજૂટતા…

હવામાનની સચોટ આગાહી માટે એઆઈ તરફ વળતા વૈજ્ઞાનિકો

હવામાનની સચોટ અને ઝડપી આગાહી માટેના બે નવા એઆઈ મોડલનું વર્ણન તાજેતરમાં પ્રકાશિત થયેલા બે સંશોધન પત્રોમાં કરવામાં આવ્યું નવી દિલ્હીતમામ વૈજ્ઞાનિક પ્રગતિઓ છતાં હવામાનની સચોટ આગાહી કરવી હજુ પણ પડકારરૂપ છે. તેઓ નિશ્ચિત રૂપે પહેલા કરતાં વધુ સારા છે, પરંતુ ભારે હવામાનની ઘટનાઓનું ચોક્કસ મૂલ્યાંકન આજે પણ મુશ્કેલ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે…

નેપાળના વડાપ્રધાન પ્રચંડના પત્નીનું નિધન

69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ હાઈ બ્લડ પ્રેશર અને પાર્કિન્સન્સથી પણ પીડિત હતા નવી દિલ્હીનેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના પત્ની સીતા દહલનું આજે નિધન થઈ ગયુ છે. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું છે. સીતા દહલ લાંબા સમયથી બીમાર હતા.નેપાળના પીએમના પત્નીએ 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ડોક્ટરોએ જણાવ્યું કે…

હિમાચલમાં દંપતીએ ઓનલાઈન લગ્ન કર્યા

સરકારે લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપી હતી, તેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્ન થયા સિમલાસિમલાના કોટગઢના રહેવાસીને ભુંતર બારાત લઇ જવાની હતી, પરંતુ ખરાબ હવામાન અને રસ્તો બંધ હોવાને કારણે જ્યારે તે અશક્ય બની ગયું ત્યારે પરિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્નનું આયોજન કરાવવાનું વિચાર્યું હતું.વરરાજાને સોમવારે બારાત લઇ ભુંતર જવાનું હતું. થિયોગ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ…

નાશિક નજીક બસ ઊંડી ખીણમાં ખાબકતાં એકનાં મોતની આશંકા

બસમાં કુલ 22 મુસાફરો સવાર હતા, 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નાસિકમહારાષ્ટ્રના નાશિકમાં એક ભયકંર અકસ્માતની ઘટના બની છે જેમા નાશિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. બસ સપ્તશ્રૃંગી કિલ્લાથી ખામગાંવ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની માહિતી…

દુષ્કર્મ પીડિતાને બાળકને જન્મ આપવા દબાણ ન કરી શકાય

12 વર્ષની ઉંમરે દુષ્કર્મ પીડિતાએ તેના 25 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી અલ્હાબાદયુપીની અલ્હાબાદ હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાના ગર્ભપાતની માંગ સાથે જોડાયેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે કહ્યું કે દુષ્કર્મ પીડિતાને બાળકને જન્મ આપવા દબાણ કરી શકાય નહીં. 12 વર્ષની ઉંમરે દુષ્કર્મ પીડિતાએ તેના 25 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત…

કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિતાનું મોત થયું

નિષ્ણાતોની ટીમે તેજસને વાડાથી બહાર કાઢ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તેજસનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું ભોપાલમધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર ચિતા તેજસનું મંગળવારે મૃત્યુ થયું હતું. કુનો નેશનલ પાર્કમાં, મોનિટરિંગ ટીમને મંગળવારે સવારે નર ચિત્તો તેજસ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. તેના…

સેન્સેક્સમાં 224 અને નિફ્ટીમાં 55 પોઈન્ટનો કડાકો જોવાયો

ટાટા મોટર્સ, ઈન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં સેન્સેક્સ પર એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો મુંબઈઆઈટી સેક્ટરમાં વેચવાલીને કારણે સ્થાનિક શેરબજારો આજે ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 223.94 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 65,393.90 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 55.10 એટલે કે 0.28 ટકાના ઘટાડા સાથે 19,384.30…

દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, લોકોને પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા સુચના

દિલ્હીમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા, દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્વિમિંગ પુલ બની ગયા નવી દિલ્હીદિલ્હીમાં યમુના વધીને 207.55 મીટર થઈ જતા 45 વર્ષના રેકોર્ડને તોડ્યો હતો. યમુનાના વધતા જળ સ્તરને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ…

લાહોરના એક મકાનમાં ભીષણ આગથી છ ભાળકો સહિત દસનાં મોત

રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટ્યું ત્યારે આ દુર્ઘટના બની, ઘરમાં ધુમાડો બહાર કાઢવા માટે વેન્ટિલેશન નહોતું, ઈમારત પરથી કૂદીને એક શખ્સે બચાવ કર્યો લાહોરપાકિસ્તાનના લાહોરમાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. બુધવારે લાહોરમાં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં છ બાળકો સહિત એક જ પરિવારના દસ લોકોના મોત થયા હતા. બચાવ અધિકારીઓએ આ જાણકારી આપી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ…

ભાવનગર ટીટી ટુર્નામેન્ટમાં બુરહાનુદ્દીન, મૌબિની મોખરાના ક્રમાંકિત

ઘરઆંગણે જયસ્વાલ પરિવાર શક્તિશાળી પ્રદર્શન કરવા આતુર ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે 13થી 16મી જુલાઈ દરમિયાન ભાવનગરના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના બુરહાનુદ્દીન માલુભાઈ મેન્સ અને અંડર-19માં મોખરાના ક્રમાંકિત તરીકે રમશે. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો…

મિરે એસેટે , મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું

મુંબઈ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે નિફ્ટી બેંક TRIને અનુસરતી /ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 12 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 18 જુલાઈના રોજ બંધ થાય છે અને 21 જુલાઈ, 2023ના રોજ…

ગ્રેનાડા સીએફ વિશે પાંચ બાબતો કદાચ તમે જાણતા ન હોવ, નવા પ્રમોટ કરાયેલા લાલીગા હાયપરમોશન ચેમ્પિયન

ગ્રેનાડા CF લાલિગા હાયપરમોશન ચેમ્પિયન તરીકે LALIGA EA સ્પોર્ટ્સમાં પાછું આવ્યું છે અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. અહીં પાંચ વસ્તુઓ છે જે તમે નવા પ્રમોટ કરાયેલ એન્ડાલુસિયન બાજુ વિશે જાણતા ન હોવ. Granada CF 2022/23 માં બીજા સ્તરની LALIGA HYPERMOTION જીતીને, સ્પેનિશ ફૂટબોલની ટોચની ફ્લાઇટ, LALIGA EA SPORTS માં પરત ફર્યું છે. 21મી સદીમાં એન્ડાલુસિયન…