નેપાળના વડાપ્રધાન પ્રચંડના પત્નીનું નિધન
69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ હાઈ બ્લડ પ્રેશર અને પાર્કિન્સન્સથી પણ પીડિત હતા નવી દિલ્હીનેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના પત્ની સીતા દહલનું આજે નિધન થઈ ગયુ છે. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું છે. સીતા દહલ લાંબા સમયથી બીમાર હતા.નેપાળના પીએમના પત્નીએ 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ડોક્ટરોએ જણાવ્યું કે…
