કર્ણાટકમાં બંધથી જનજીવન પ્રભાવિત, 44 ફ્લાઈટ્સ રદ
રાજ્યના વિવિધ ભાગોમાંથી વિવિધ સંગઠનોના 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી બેંગલુરૂ તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં આજે કન્નડ સંગઠન ‘કન્નડ ઓક્કુટા’ દ્વારા કર્ણાટકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના પગલે રાજ્યમાં અસર જોવા મળી રહી છે. બંધને પગલે રાજ્યભરમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. આજે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું…
