એક જ ઓવરમાં 5 છગ્ગા અને એક ચોગ્ગા , હાર્દિક પંડ્યાની જોરદાર તોફાની બેટિંગ
વિજય હજારે ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગ, એક જ ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકાર્યા એસવીએન,રાજકોટ: શનિવારે વિજય હજારે ટ્રોફી 2025-26 ની રોમાંચક મેચમાં બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિદર્ભને સ્તબ્ધ કરી દીધી , તેણે ફક્ત 68 બોલમાં તેની પ્રથમ લિસ્ટ એ સદી ફટકારી. તેની 133 રનની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થતો હતો ….
