આસામમાં પૂરથી 21 હજાર લોકો પ્રભાવિત, ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ

19 ગામોમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે 13.5 હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું દીસપુર દેશના પશ્ચિમ ભાગમાં જ્યારે વાવાઝોડા બિપરજોયનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે પૂર્વમાં ઘણા લોકો પૂરથી પ્રભાવિત થયાના સમાચાર આવી રહ્યા છે.  આસામમાં પૂરથી લગભગ 21 હજાર લોકો પ્રભાવિત થયાની માહિતી આપવામાં આવી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ…

174 વર્ષના ઈતિહાસમાં 2023નો મે મહિનો ત્રીજો સૌથી ગરમ

એનઓએએએસના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર પૃથ્વીની દરિયાઈ સપાટીનું તાપમાન પણ સતત બીજા મહિને રેકોર્ડ સ્તરે રહ્યું નવી દિલ્હી પૃથ્વી પર થઇ રહેલી ગતિવિધિઓથી માનવી ચેતી જાય તો સારું. કેમ કે અવારનવાર વાવાઝોડાં, કાળઝાળ ગરમી, આંધી, અકાળે વરસાદ, ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓને કારણે પૃથ્વી પર માનવતા સામે મોટા પડકાર ઊભા થઇ રહ્યા છે. આ દરમિયાન  નેશનલ સેન્ટર ફોર…

રોહિતને હટાવી અશ્વિન કે રહાણેને ટીમ ઈન્ડિયાનો સુકાની બનાવવા માગ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને સિલેક્ટર દેવાંગ ગાંધીએ બે વર્ષ બાદ રોહિત ભારતીય ટેસ્ટ ટીમમાં હશે કે કેમ એ શંકા નવી દિલ્હી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમને ઘણું સાંભળવું પડી રહ્યું છે. ટીમના કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશીપ પર હવે સવાલ ઉઠી રહ્યા છે. લોકોને આશા હતી કે વિરાટ…

કર્ણાટક પોલીસને સહકાર ન આપતા ફેસબુકના ભારતમાં પ્રતિબંધની કોર્ટની ચીમકી

કોર્ટે ફેસબુકને આદેશ આપ્યો છે કે, જરૂરી માહિતી સાથેનો સંપૂર્ણ અહેવાલ એક સપ્તાહમાં કોર્ટમાં રજૂ કરવાનો રહેશે બેંગલુરુ કર્ણાટક હાઈકોર્ટે બુધવારે ફેસબુકને ચેતવણી આપી હતી કે, તેને ભારતમાં બાધ કરવાનો આદેશ જારી કરવા પર વિચાર કરીશુ. સાઉદી અરેબિયામાં જેલમાં બંધ ભારતીય નાગરિકના કેસમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું કે ફેસબુક કર્ણાટક…

પહેલી જુલાઈથી ફૂટવેર ઉત્પાદન માટે ક્યુસીઓનું પાલન અનિવાર્ય

ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના આ દાયરામાં ઉદ્યોગના સૂક્ષ્મ, એમએસએમઈ સેગમેન્ટ પણ આવી ગયા, નાના ઉદ્યોગોને છ માસની મુદત નવી દિલ્હી ભારતમાં હવે હલકી ગુણવત્તાના જૂતા ચપ્પલ બનશે નહીં. સરકારે આ માટે ફૂટવેર કંપનીઓ માટે ધોરણો રજૂ કર્યા છે, જેના આધારે જૂતાનું નિર્માણ કરવામાં આવશે. જોકે ભારતીય ફૂટવેર ઉદ્યોગ સરકારના આ નિયમોમાં કેટલીક છુટ ઈચ્છી રહ્યા હતા. પરંતુ…

હવે 500 સબસ્કારઈબર્સ, 3000 વોચ અવર્સથી યુટ્યૂબ મોનેટાઈઝ થશે

નાના ક્રિએટર્સને પૈસા કમાવવામાં ઘણી મદદ મળશે, પહેલા 1000 સબસ્ક્રાઈબર્સ ને 4000 વોચ અવર્સનો નિયમ હતો નવી દિલ્હી યુટ્યૂબ એ તાજેતરમાં જ પોતાના યુટ્યૂબ મોનેટાઈઝેશન ક્રાઈટેરિયામાં ફેરફાર કર્યો છે. તેનાથી નાના ક્રિએટર્સને પૈસા કમાવવામાં ઘણી મદદ મળશે. વાયપીપીમાં સામેલ થવા માટે પહેલાથી જ નિર્ધારિત માપદંડ બદલવામાં આવ્યા છે. અગાઉ યુટ્યૂબને મોનેટાઈઝ કરવા માટે ક્રિએટર્સ પાસે…

ઈડી દ્વારા ધરપકડ બાદ તમિલનાડુના વીજમંત્રીની તબિયત લથડી

પોલીસ કસ્ટડીમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને ચેન્નઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ચેન્નાઈઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દરોડા બાદ તમિલનાડુના વીજળી મંત્રી વી સેંથિલ બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં અચાનક તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેને પગલે તેને ચેન્નઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં…

કપિલના શૉમાં નાના પાટેકરની કોપી કરતા તીર્થાનંદ રાવે ફિનાઈલ પીધું

પોતાની આ સ્થિતિ માટે અભિનેતાએ એક મહિલાને જવાબદાર ગણાવી,જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો મુંબઈકોમેડિયન અને જુનિયર એક્ટર તીર્થાનંદ રાવે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ‘ધ કપિલ શર્મા શો’માં દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું પાત્ર ભજવનાર તીર્થાનંદ રાવે ફેસબુક પર લાઈવ થઈને ફિનાઈલ પીધું હતું. પોતાની આ સ્થિતિ માટે તેણે એક મહિલાને જવાબદાર ગણાવી હતી. જો…

મેચના છેલ્લા બોલે બોલરે 18 રન આપ્યા

ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી મોંઘો છેલ્લો બોલ, નો, વાઈડ બોલને લીધે બોલરનો છેલ્લો બોલ ટીમને ખૂબજ મોંઘો પડ્યો ચેન્નાઈતમિલનાડુમાં સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ આયોજિત કરવામાં આવી રહી છે. આ ટૂર્નામેન્ટમાં કંઇક એવું જોવા મળ્યું જે આજ સુધી ક્યારેય ક્રિકેટ ઈતિહાસમાં જોવા નહી મળ્યું હોય. આ લીગની એક મેચ દરમિયાન ક્રિકેટના ઈતિહાસમાં…

સેનામાં પાકિસ્તાનીઓની તપાસ કરવા સીઆઈડીને આદેશ

બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી વિષ્ણુ ચૌધરીએ 6 જૂને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જે સંદર્ભે કોલકાતા હાઈકોર્ટનો આદેશ કોલકાતા ભારતીય સેનામાં પાકિસ્તાની નાગરિકો કામ કરતા હોવાના આક્ષેપો થયા છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોલકાતા હાઈકોર્ટે ગઈકાલે રાજ્ય સીઆઈડીને ફરિયાદ નોંધીને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. બંગાળના હુગલી જિલ્લાના…

વેપારીએ પત્નીની હત્યા બાદ વચ્ચે પડેલી પુત્રીને પણ ઢાળી દીધી

15 વર્ષની પુત્રીના ટૂકડા નહેરમાં ફેંકી દીધા, પોલીસ પહોંચતા આરોપી ભાંગી પડ્યો અને ગૂના કબૂલી લીધો નવસારીકેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસમાં 52 વર્ષીય વેપારીએ તેની 43 વર્ષીય પત્ની અને 15 વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ તેના ટુકડા કરીને નહેરમાં ફેંકી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ જઘન્ય કૃત્ય કરનારા જલ્લાદ…

યુવકનું મોત નિપજાવનારી શાર્કને લોકોએ મારી નાખી

ચીર ફાડ કરીને શાર્કના શરીરમાંથી યુવકના શરીરનો કેટલોક હિસ્સો બહાર કાઢ્યો, હવે શાર્કના મૃતદેહને મ્યુઝિમમમાં મમી તરીકે રાખવાની યોજના કૈરોથોડા દિવસ પહેલા ઈજિપ્તમાં 23 વર્ષના એક યુવકનુ શાર્ક માછલીના હુમલામાં મોત નીપજ્યુ હતુ.આ ઘટના બાદ લોકોએ આ શાર્કને મોતને ઘાટ ઉતારી દીધી છે અને તેની ચીર ફાડ કરીને તેના શરીરમાંથી યુવકના શરીરનો કેટલોક હિસ્સો બહાર…

બોકો હરામના આશ્રય સ્થાન પર નાઈજીરિયાની એર સ્ટ્રાઈક, 100નાં મોત

એરફોર્સ દ્વારા તેનો વિડિયો ફૂટેજ પણ જાહેર કરાયો છે, જેમાં આતંકીઓ નાસભાગ કરતા નજરે પડી રહ્યા છે, એરફોર્સ દ્વારા તેનો વીડિયો ફૂટેજ પણ જાહેર કરાયો અબુજાઆફ્રિકન દેશ નાઈજીરિયામાં સક્રિય આતંકી સંગઠન બોકો હરામ છાશવારે હત્યાકાંડને અંજામ આપતુ હોય છે.આ કટ્ટરવાદી સંગઠનને નાઈજીરિયાની એરફોર્સે મોટો ફટકો માર્યો છે. બોકો હરામના આશ્રયસ્થાનો પર નાઈજીરિયાની એરફોર્સે કરેલા હુમલામાં…

બાઈડન સામે ટ્રાન્સજેન્ડર ટોપલેસ થઈ, વીડિયો પોસ્ટ કર્યો

એક વીડિયોમાં રોઝ મોંટોયાને રાષ્ટ્રપતિ તેમજ ફર્સ્ટ લેડી સાથે મળતી હોવાનું દેખાય છે અને તે પછી તે તરત ટોપલેસ થઈ જાય છે વોશિંગ્ટનઅમેરિકન રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસમાં હાલમાં પ્રાઈડ મંથ સેલિબ્રેશન ચાલી રહ્યુ છે અને તે દરમિયાન એક ટ્રાન્સજેન્ડર રોઝ મોંટોયા ટોપલેસ થઈ ગઈ હતી. તેણે પોતાનો વિડિયો પણ પોસ્ટ કર્યો હતો.વધારે હેરાન કરનારી…

ઈમ્ફાલમાં હિંસાઃ ગોળીબારમાં નવનાં મોત, 10 જણાં ઘાયલ

મણિપુરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના ભાગરૂપે 1,040 હથિયારો મળી આવ્યા ઈમ્ફાલમણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દોઢ મહિના પછી પણ પરિસ્થિતિ સુધરી રહી નથી. રાજ્યમાં રાજધાની ઈમ્ફાલમાં મંગળવારે મોડી રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન જબરદસ્ત ગોળીબાર થયાના અહેવાલ મળ્યા છે. આ દરમિયાન ગોળી વાગવાથી 9 લોકોના મોત થયા હતા. આ સિવાય…

વોટ્સએપ યુઝર્સ માટે વીડિયો મેસેજ ફીચર રોલઆઉટ શરૂ કરાયું

વોટ્સએપ યુઝર્સ તેમના વોટ્સએપ કોન્ટેક્ટને 60 સેકન્ડ સુધીના વીડિયો મોકલી શકશે નવી દિલ્હીલોકપ્રિય મેસેન્જિંગ એપ વોટ્સએપનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. એક મોટા યુઝર બેઝ સાથેના આ પ્લેટફોર્મ પર યુઝર્સને નવા ફીચર્સ અંગે અપડેટ્સ મળતા રહે છે. વોટ્સએપના એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સ માટે નવું અપડેટ આવી રહ્યું છે. વોટ્સએપ અપડેટ વિશે માહિતી આપતી વેબસાઈટના એક અહેવાલમાં…

આધાર-પાન કાર્ડ 30 જૂન સુધીમાં લિન્ક કરવા આઈટીનું એલર્ટ

ઈનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ દરેક નાગરિક, જેને 1 જુલાઈ 2017એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે તે લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી નવી દિલ્હીભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ મહત્વના ડોક્યુમેન્ટ છે. આનો ઉપયોગ ઓળખ પત્ર ઉપરાંત નાણાકીય મામલા જેમ કે ઈન્કમ ટેક્સ અને સરકારની અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટે થાય…

ન્યૂઝિલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઘાયલ

6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે, ટૂર્નામેન્ટ શરૂ થવામાં લગભગ પાંચ મહિના બાકી ઓકલેન્ડવનડે વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઈજાગ્રસ્ત થયો છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ટી20 બ્લાસ્ટ દરમિયાન બ્રેસવેલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે 6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે. બ્રેસવેલ…

શિંદે જૂથની પલટી, જાહેરખબરમાં બાળાસાહેબ, મોદી, શાહનો પણ ફોટો લગાવ્યો

નવી જાહેર ખબરમાં હવે એકનાથ શિંદે સાથે દેવેન્દ્ર ફડણવીસનો ફોટો પણ છાપવામાં આવ્યો, બંનેના નેતૃત્વને મહારાષ્ટ્રએ સાથ આપી છે એવી નોંધ પણ કરવામાં આવી મુંબઈશિવસેના (શિંદે જૂથ) દ્વારા સોમવારે તમામ સમામચાર પત્રોમાં આપવામાં આવેલ જાહેરખબરને કારણે રાજકારણ ગરમાયું હતું. ત્યારે હવે આજે શિવસેનાએ ફરી એકવાર પહેલા પાના પર જાહેર ખબર આપી છે. આ જાહેરખબરમાં મુખ્ય…

મુંબઈના જુહૂના દરિયામાં તરવા ગયેલા પાંચમાંથી ત્રણ યુવક તણાઈ ગયા

વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હોવાથી મુંબઈ પોલીસે તમામ દરિયાકિનારા પર પર્યટકોના જવા પર પ્રતિબંધ મૂક્યો હતો મુંબઈજુહૂ કોળીવાડા વિસ્તારથી સાંતાક્રુઝના દરિયામાં તરવા માટે ગયેલા અને સોમવારે સાંજે તણાઈ ગયેલા પાંચ છોકરાઓમાંથી ત્રણના મૃતદેહ મંગળવારે મળી આવ્યા હતા.તો એક કિશોરની મોડી રાત સુધી શોધ ચાલુ હતી. ૧૨થી ૧૬ વર્ષના વયના પાંચ મિત્ર સોમવારે સાંજે દરિયામાં…