અજિત પવાર સહિત આઠ બળવાખોરને અયોગ્ય જાહેર કરવા પંચમાં અરજી
બળવાખોર સભ્યોને અયોગ્ય જાહેર કરવાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલી દેવામાં આવી હોવાની પક્ષની સ્પષ્ટતા મુંબઈમહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ બળવાખોર નેતાઓને અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ અરજી કરી છે. રવિવારે મોડી રાત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા પાટીલે કહ્યું કે…
