લલિતબેન એસ. પટેલ ટ્રોફી ઓરિએન્ટ ક્લબ ચિલ્ડ્રન ચેસ ફેસ્ટિવલ આંતર શાળા ચેસ ટુર્નામેન્ટ
લલિતબેન એસ. પટેલ ટ્રોફી ઓરિએન્ટ ક્લબ ચિલ્ડ્રન ચેસ ફેસ્ટિવલ આંતર શાળા ચેસ ટુર્નામેન્ટનું આયોજન આણંદ ચેસ એસોસિએશન દ્વારા 24.8.2024 અને 25.8.2024 દરમિયાન ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: ગ્રુપ-એ: ગ્રુપ-બી: 1) રાયના પટેલ – 5 પોઈન્ટ. 1) આરવ કુમાર – 5 પોઈન્ટ. 2) હ્રીહન ગુપ્તા – 4.5 પોઈન્ટ….
