17 વર્ષ જૂનો રાખી સાવંત-મિકા સિંહનો કેસ સહમતિતી બંધ કરાયો
આ કેસમાં ફાઇલ કરવામાં આવેલી એફઆઇઆર અને ચાર્જશીટને રાખી સાવંતની સહમતિથી બરતરફ કરવામાં આવ્યા મુંબઇ17 વર્ષ જૂના જબરજસ્તી કિસના મામલામાં સિંગર મીકા સિંહને કોર્ટ તરફથી રાહત મળી ગઇ છે. વર્ષ 2006માં રાખી સાવંત દ્વારા મીકા સિંહ વિરુદ્ધ જબરજસ્તી કિસને લઇને કરવામાં આવેલી એફઆઇઆરના મામલાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. જણાવી દઇએ કે મીકા સિંહ અને રાખી…
