છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્શલીઓના આઈઈડી બ્લાસ્ટમાં જવાન શહીદ
અન્ય એક જવાન ઘાયલ, નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો રાયપુર આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા. આજે છત્તીસગઢના મુખ્યમંત્રીનો શપથ…
