સી.કે નાયડુ અંડર-23માં ગુજરાતનો નાગાલેન્ડ સામે ઈનિંગ્સ અને 59 રને વિજય
અમદાવાદ BCCIની કર્નલ સી કે નાયડુ ટ્રોફી મેન્સ અંડર-23 મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી મોટેરા ખાતે ગુજરાત વિ નાગાલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતનો એક ઈનિંગ્સ અને 59 રને વિજય થયો હતો. નાગાલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. નાગાલેન્ડ બેટિંગ- પ્રથમ ઈનિંગ્સઃ 73 ઓવરમાં 239 રન ( યુગંધરે 163 બોલમાં 13 ચોગ્ગાની મદદથી…
