કેલિફોર્નિયાના હેવર્ડના શેરાવાલી મંદિર પર મોદી વિરૂધ્ધ અપશબ્દો લખાયા

ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા કેલિફોર્નિયા ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં 14 દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. ખાલિસ્તાનીઓએ…

યુવાનને ટોર્ચર કરાયાનો પૂર્વ ક્રિકેટર સામે આક્ષેપ

પવનની માતાએ આ કેસમાં તત્કાલિન ડીએસપી અને પૂર્વ ક્રિકેટર જોગીન્દર શર્મા સહિતના પર આરોપ લગાવ્યો હિસ્સાર  હરિયાણાના ડાબરા ગામના 27 વર્ષીય પવનના શંકાસ્પદ મોતના મામલામાં પરિવારે ત્રીજા દિવસે પણ મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. બુધવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં સીએમઓ ઓફિસની બહાર પાર્કમાં સ્વજનો ધરણા પર બેઠા હતા. ગુરુવારે પવનની નાની બહેન સંજુની તબિયત પણ…

ફેનકોડે કોપા ડેલ રે, સુપરકોપા ડી એસ્પાના, ફૂટબોલ સુપરફેન્સ માટે આફ્રિકા કપ ઓફ નેશન્સ 2024ની શૈલીમાં શરૂઆત કરી

મુંબઈ ફૂટબોલ ચાહકો 2024 ની રોમાંચક શરૂઆત માટે તૈયાર છે, ફેનકોડ, ભારતના મુખ્ય રમતગમત સ્થળ. ત્રણ મુખ્ય ફૂટબોલ ઇવેન્ટ્સ ફક્ત ફેનકોડ પર પ્રસારિત કરવામાં આવશે. આમાં આફ્રિકાની ટોચની સ્તરની ફૂટબોલ સ્પર્ધા – આફ્રિકા કપ ઓફ નેશન્સ 2024 (AFCON), સ્પેનની પ્રીમિયર કપ સ્પર્ધા કોપા ડેલ રે અને સુપરકોપા ડી એસ્પાનાનો સમાવેશ થાય છે. આફ્રિકા કપ ઓફ…

કેવી રીતે LALIGA ના સ્ટાર્સ નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરે છે

ક્રિસમસ અને નવા વર્ષનો સમયગાળો પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે ઉજવણી કરવાનો છે. ફૂટબોલરો પણ તેનો અપવાદ નથી અને તેઓએ તેમની પરંપરાઓ તેમના અનુયાયીઓ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. સર્જિયો રામોસ (સેવિલા એફસી) – પરિવાર સાથે નવું વર્ષ લાવો દરેક વ્યક્તિ નવા વર્ષની પૂર્વ સંધ્યાને અલગ રીતે ઉજવે છે, પછી ભલે તે મિત્રો…

શિયાળામાં આગમન વિટર રોક એફસી બાર્સેલોના ડેબ્યૂ માટે સેટ છે

સ્ટ્રાઈકર સાઉથ અમેરિકન અંડર-20 ચેમ્પિયનશિપ જીતીને અને ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર તરીકે સમાપ્ત થવા પાછળ લાલિગામાં પહોંચે છે. ક્લબ માટે સાઇન કર્યાના છ મહિના પછી, આખરે એફસી બાર્સેલોનાની પ્રથમ ટીમ સાથે જોડાવા માટે બાર્સેલોના પહોંચ્યા પછી બ્રાઝિલિયન સનસનાટીભર્યા વિટોર રોક સ્પેનિશ ફૂટબોલમાં આગામી મહાન સનસનાટીભર્યા બનવા માટે તૈયાર છે. 18 વર્ષીય યુવાને તેને 2031 સુધી બ્લાઉગ્રાના…

ભારતે બીજી ટેસ્ટમાં સાત વિકેટે વિજય સાથે દ.આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી સરભર કરી

દ.આફ્રિકાની બીજી ઈનિંગ્સ 176 રનમાં સમેટાઈ, ભારતે 79 રનનો જીતનો લક્ષ્યાંક ત્રણ વિકેટ ગુમાવીને પાર કર્યો કેપટાઉનભારતીય ટીમે એ કરી બતાવ્યું જે આજ સુધી કોઈ એશિયન ટીમ નથી કરી શકી. કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ ટીમ બનવાની સાથે રોહિત શર્મા પણ પ્રથમ કેપ્ટન બન્યો છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કરી…

યુએસ દ્વારા નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણની શંકાએ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

આ સંવેદનશીલ મામલામાં સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે, કોર્ટ તેમાં દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હીઅમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિક ની જેલમાં બંધ છે. હવે આ મામલે નિખિલના પરિવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારે…

સજા ફટકારનારા મહિલા જજ પર આરોપીનો અચાનક હુમલો

હાજર સુરક્ષા ગાર્ડે આરોપીને પકડી લીધો, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ, ઈજા થતાં ગાર્ડ હોસ્પિટલમાં દાખલ લાસવેગાસઅમેરિકાના લાસ વેગાસમાં એક આશ્ચર્યજનક મામલે સામે આવ્યો છે. અહીં ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપીએ મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. સુનાવણી બાદ મહિલા જજ આરોપીને સજા કરી જેથી આરોપી ભડકી ગયો…

રામલલાની મૂર્તિને મોદી સ્પર્શ કરે એ મર્યાદાની વિરુધ્ધઃ પુરીના શંકાચાર્ય

પદની ગરિમાનું ધ્યાનમાં રાખીને પુરીના શંકાચાર્ય સ્વામી નિશ્ચલાનંદનો કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય પુરીદેશના લાખો હિન્દુઓની પ્રતિક્ષાનો અંત થોડા દિવસો બાદ આવશે જ્યારે ભગવાન રામલલા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજશે. 22મી જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને જ્યાં દેશભરના શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આને લઈને રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ અને…

હોસ્પિટલ્સ લોહી માટે માત્ર પ્રોસેસિંગ ફી જ વસૂલી શકશે

સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી, નવા નિયમોનું કડક રીતે પાલન કરવા નિર્દેશ નવી દિલ્હીદરેક વ્યક્તિ લોહીની કિંમત જાણે જ છે કે જીવનમાં જીવવા માટે તે કેટલો જરૂરી છે. જ્યારે બીજી બાજુ હવે લોહીના વેચાણનો ધંધો બંધ થશે. એટલે કે હવે દેશમાં લોહી વેચી નહીં શકાય. તેનાથી…

સેન્સેક્સમાં 491 અને નિફ્ટીમાં 151 પોઈન્ટનો વધારો નોંધાયો

ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ, ટાટા કન્ઝ્યુમર, એનટીપીસી અને ઓએનજીસીના શેરનો સમાવેશ થાય છે મુંબઈશેરબજારનો કારોબાર ગુરુવારે ઊંચા સ્તરે સમાપ્ત થયો હતો. બીએસઈ સેન્સેક્સ 491 પોઈન્ટના વધારા સાથે 71,847 ના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 151 પોઈન્ટના વધારા સાથે 21668 ના સ્તર પર બંધ થયો છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં…

દિલ્હીમાં પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડમાં સીબીઆઈ તપાસનો એલજીનો આદેશ

મોહલ્લા ક્લિનિકોમાં નકલી લેબ ટેસ્ટ માટે નકલી અથવા જે મોબાઈલ નંબર સેવામાં જ નથી તેને નોંધીને દર્દીઓની એન્ટ્રી બતાવાઈ નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સંકટમાં ઘેરાયેલી કેજરીવાલ સરકાર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાયા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના હાલના દિવસોમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ એક્શન મોડમાં ચાલી રહ્યા છે ત્યારે એલજીપણ એક પછી…

કોંગ્રેસના આત્મા હિંદુ, આમં6ણ હોય તો અયોધ્યા જવું જોઈએઃ યુટીબી

કોંગ્રેસ પાર્ટીનો આત્મા જ હિન્દૂ છે અને તેમાં છુપાવવા જેવું કંઈ નથીઃ શિવસેનાના મુખપત્ર સામનામાં ટીપ્પણી મુંબઈ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ માટે તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે આ મુદ્દા પર રાજકારણ પર ગરમાયું છે. ભાજપ માટે આવનારી લોકસભા ચૂંટણી માટે આ મુદ્દો મહત્વનો સાબિત…

ધરપકડની શક્યતા વચ્ચે કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાત આવશે

કેજરીવાલ પાર્ટી કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને સંબોધશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હીની એક્સાઈઝ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં હાજર થવા ત્રીજીવાર સમન્સ મોકલ્યા હતા તેમ છતાં તેઓ ઈડી સમક્ષ હાજર નહોતા થયા ત્યારે તેની સામે આકરા પગલા લેવામાં આવી શકે છે અને પાર્ટીએ દાવો કર્યો છે કે તેની ગમે તે સમયે…

આંધ્રના મુખ્યમંત્રીના બહેન શર્મિલાનો પક્ષ કોંગ્રેસમાં જોડાશે

49 વર્ષીય વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય વાયએસઆરતેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે હૈદ્રાબાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના બહેન અને વાયએસઆરટીપીના પાર્ટી પ્રમુખ વાયએસ શર્મિલા ટૂંક સમયમાં જ પોતાની પાર્ટીને કોંગ્રેસ સાથે જોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ વાયએસ શર્મિલાને લોકસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા આપી શકે છે. કોંગ્રેસને પહેલા કર્ણાટકમાં…

ચીન પાસેથી 31 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ ખરીદવા પાક.ની જાહેરાત

ચીને જે-31ને અમેરિકાના એફ-35 ફાઈટર જેટ અને એફ-22 ફાઈટર જેટની નકલ કરીને બનાવ્યુ છે ઈસ્લામાબાદ ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટસ અને રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદયા બાદ રઘવાયુ બનેલુ પાકિસ્તાન ફરી ચીનની શરણમાં પહોંચ્યુ છે. ભારતના રાફેલનો મુકાબલો કરવા માટે પાકિસ્તાને ચીન પાસેથી જે-31 સ્ટીલ્થ ફાઈટર જેટસ ખરીદવાની જાહેરાત કરી છે. ચીન…

હૈથી વિદ્રોહીઓના મુકાબલા માટે યુએસ અને અન્ય 11 દેશોએ હાથ મિલાવ્યા

રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી સંયુક્ત કાર્યવાહીની જાહેરાત વોશિંગ્ટન અમેરિકા અને અન્ય 11 દેશોએ રાતા સમુદ્રને હૈથી વિદ્રોહીઓના હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે હાથ મિલાવવાની જાહેરાત કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી…

કાશ્મીરના કિશ્તવાડમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર બિંદુ કિશ્તવાડ નજીક પાંચ કિમી ઊંડે હતું જમ્મુ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વહેલી સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ કહ્યું કે ગુરુવારે સવારે 3.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.  રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે ભૂકંપનો આંચકો મોડી રાતે 12.38 વાગ્યે આવ્યો હતો. જેનું…